std 6 maths ch 1 video / dhoran 6 ganit prakaran 1 video
ધોરણ 6 ગણિત પ્રકરણ - 1 ના વીડીયો નીચે મુજબ છે.
વિધાર્થીમિત્રો સંખ્યાઓના પ્રકાર નીચે મુજબ પડે છે.
સંખ્યાઓના પ્રકાર
1) પુર્ણ સંખ્યાગણ
2) પ્રાકૃતિક સંખ્યાગણ
3) પુર્ણાક સંખ્યાગણ
4) સંમેય સંખ્યાગણ
5) વાસ્તવિક સંખ્યાગણ
આજે આપણે આ સંખ્યાઓ વિશે સમજીશુ.
1) પુર્ણ સંખ્યાગણ
આ સંખ્યાગણમાં 0,1,2,3,4............. સંખ્યાઓનો સમાવેશ થાય છે.
પ્ર્શ્નો-
1) સૌથી નાની પુર્ણ સંખ્યા કઇ છે?
જવાબ- શુન્ય
2) સૌથી મોટી પુર્ણ સંખ્યા કઇ છે?
જવાબ- ના મલે.
3) પુર્ણ સખ્યાની શરુઆત ક્યાથી થાય છે?
જવાબ- શુન્ય થી

Comments
Post a Comment