Sankhyaao na prakar / સંખ્યાઓના પ્રકાર
વિધાર્થીમિત્રો સંખ્યાઓના પ્રકાર નીચે મુજબ પડે છે.
સંખ્યાઓના પ્રકાર
1) પુર્ણ સંખ્યાગણ
2) પ્રાકૃતિક સંખ્યાગણ
3) પુર્ણાક સંખ્યાગણ
4) સંમેય સંખ્યાગણ
5) વાસ્તવિક સંખ્યાગણ
આજે આપણે આ સંખ્યાઓ વિશે સમજીશુ.
1) પુર્ણ સંખ્યાગણ
આ સંખ્યાગણમાં 0,1,2,3,4............. સંખ્યાઓનો સમાવેશ થાય છે.
પ્ર્શ્નો-
1) સૌથી નાની પુર્ણ સંખ્યા કઇ છે?
જવાબ- શુન્ય
2) સૌથી મોટી પુર્ણ સંખ્યા કઇ છે?
જવાબ- ના મલે.
3) પુર્ણ સખ્યાની શરુઆત ક્યાથી થાય છે?
જવાબ- શુન્ય થી
2) પ્રાકૃતિક સંખ્યાગણ
આ સંખ્યાગણમાં 1,2,3,4............. સંખ્યાઓનો સમાવેશ થાય છે.
પ્ર્શ્નો-
1) સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઇ છે?
જવાબ-એક
2) સૌથી મોટી પ્રાકૃતિકસંખ્યા કઇ છે?
જવાબ- ના મલે.
3) પ્રાકૃતિક સખ્યાની શરુઆત ક્યાથી થાય છે?
જવાબ- એક થી
4) પ્રાકૃતિક સખ્યામાં નીચેનામાથી કઇ સંખ્યાનો સમાવેશ થતો નથી.
1) 10 2) 4 3) 20 4) 0
જવાબ- શુન્ય
2) પુર્ણાક સંખ્યાગણ
આ સંખ્યાગણમાં .......-3,-2,-1,0,1,2,3,4............. સંખ્યાઓનો સમાવેશ થાય છે.
પ્ર્શ્નો-
1) સૌથી નાની પુર્ણાક સંખ્યા કઇ છે?
જવાબ- ના મલે.
2) સૌથી મોટી પુર્ણાક સંખ્યા કઇ છે?
જવાબ- ના મલે.
3) પુર્ણાક સખ્યામાં કઇ સંખ્યાનો સમાવેશ થાયછે?
જવાબ- ધન પુર્ણાક, શુન્ય, રુણ પુર્ણાક

Comments
Post a Comment