ધોરણ 1 થી 8 પ્રથમ અને દ્વિતીય સત્રની અધ્યયન નિષ્પતિઓ

અહીં નીચે ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પતી ની PDF ફાઈલ આપવામાં આવેલ છે. નીચે ધોરણ પ્રમાણે અલગ અલગ ડાઉનલોડ ફાઈલ આપવામાં આવેલ છે ડાઉનલોડ કરવા માટે Download બટન પર ક્લિક કરવું.

ધોરણ 1 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 1 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
STD 2 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 2 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 2 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
STD 3 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 3 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 3 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 4 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 4 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 4 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 5 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 5 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 5 પર્યાવરણ અધ્યયન નિષ્પતી PDF Download
STD 6 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 6 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 6 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download

    
  
  
  
  STD 7 અધ્યયન નિષ્પતી PDF ડાઉનલોડ
ધોરણ 7 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 અંગ્રેજી અધ્યયન 3નિષ્પતી PDF Download
ધોરણ 7 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 વિજ્ઞાન અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 7 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download

ધોરણ 8 ગુજરાતી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 ગણિત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 અંગ્રેજી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 હિન્દી અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 સંસ્કૃત અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 વિજ્ઞાન અધ્યયન નિષ્પતી PDF Download
ધોરણ 8 સા.વિ અધ્યયન નિષ્પતી PDF Download

ધોરણ ૧ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ 2021-22
Adhyayan Nishpatti Std 1 to 8 (Learning Outcomes)


અધ્યયન નિષ્પત્તિ એટલે શું?


સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.


અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.


અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?


બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.
Adhyayan Nishpatti દ્વારા શું જાણી શકાય?


બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.


વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.


શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર Adhyayan Nishpatti પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.


હાલ કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21 માટે જે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધોરણ 3 થી 8 ના વિધ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક કે અભ્યાક્રમને આધારે તમને પ્રથમ સત્રના એકમો કે અભ્યાસ ક્રમના આધારે પરીક્ષા લેવામાં આવશે.


Std 3 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.


ધોરણ ૩ થી ૮ માટેની વર્ષ ૨૦૨૦-૨૧ ની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:
ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”, “Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.


આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ ૧ અને ૨ માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Roman Numeral 1 to 100 / Roman Ank 1 to 100

Download Silent Eye App | Silent Eye - Catch your Friend Apps on Google Play | Download Apk

How to enter the name in the voter list?